Gandhinagar : ગાંધીનગર ખાતે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી.
Gandhinagar : ગાંધીનગર ખાતે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી.
તારીખ : ૨૫-૦૧-૨ ૦૨૫નાં દિને ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીજીની ઉપસ્થિતિમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં'મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું' ની થીમ સાથે શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અને મતદાર જાગૃતિ માટે શ્રેષ્ઠ કામ કરનાર સૌને પુરસ્કારો એનાયત કરાયા હતા.
દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
માહિતી સ્રોત : gujaratinformation
Comments
Post a Comment